Breaking News :

Amazon Great Indian Diwali Sale

Are you an informed Indian?

એરટેલ પોસ્ટપેઈડ ગ્રાહકને વધુ 5 જીબી ડેટા આપશે

દાગીઓને પક્ષ બનાવવાથી રોકી શકાય નહીં: કેન્દ્ર

અપરાધિક કેસોમાં દોષિત ઠેરવવામાં આવેલા અને દંડિત થઈ ચૂકેલા નેતાઓને રાજકીય પક્ષોમાં પદગ્રહણ કરવા અથવા તેમને પોતાનો રા...

મોદી સરકારનું નાક દબાવતા ભાજપના દલિત સાંસદો

એસસી–એસટી એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ વિરૂધ્ધના કેસમાં સીધી ધરપકડ નહીં થાય તેવા કોર્ટના ફરમાન બાદ ભાજપના તમામ દલિત...

પોખરણમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ

રાજસ્થાનના પોખરણમાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસ દુનિયાની સૌથી વધારે ...

મુઝફ્ફરનગર હિંસા કેસાેને પરત ખેંચવા યોગીની તૈયારી

યોગી સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભરીને મુઝફ્ફરનગર હિંસાના પગલામાં ભાજપના નેતાઆે સામે કેસ પરત ખેંચી લેવાની દિશામાં કૂ...

India News

23
March
દાગીઓને પક્ષ બનાવવાથી રોકી શકાય નહીં: કેન્દ્ર

અપરાધિક કેસોમાં દોષિત ઠેરવવામાં આવેલા અને દંડિત થઈ ચૂકેલા નેતાઓને રાજકીય પક્ષોમાં પદગ્રહણ કરવા અથવા તેમને પોતાનો રાજકીય પક્ષ બનાવવાથી રોકી શકાય નહીં. ...

Read more
23
March
પોખરણમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ

રાજસ્થાનના પોખરણમાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસ દુનિયાની સૌથી વધારે ઝડપી એન્ટી શિપ મિસાઈલ છે. મહત્વપૂર્...

Read more
23
March
મુઝફ્ફરનગર હિંસા કેસાેને પરત ખેંચવા યોગીની તૈયારી

યોગી સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભરીને મુઝફ્ફરનગર હિંસાના પગલામાં ભાજપના નેતાઆે સામે કેસ પરત ખેંચી લેવાની દિશામાં કૂચ કરી લીધી છે. રાજ્ય સરકારે મુઝફ્ફર...

Read more
23
March
પેન્શન એક અધિકાર છે કોઇ સબસિડી નથી : સુપ્રીમ કોર્ટ

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોટેૅ પેન્શન સાથે આધારને લીંક કરવાના નિર્ણય બદલ કેન્દ્ર સરકાર સામે જોરદાર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોટેૅ પ્રશ્નો ...

Read more
23
March
ગુજરાતમાં જળસંકટના ઓછાયા: ૬૮ ટકા ભૂગર્ભ જળ વપરાઈ ગયું!

રાજ્યનું ૬૮ ટકા ભૂગર્ભજળનો ઉપયોગ થઈ ગયો છે અને પાણીનો વપરાશ ઘટે તેવા કોઈ અણસાર નથી. હાલ ગુજરાતનો સમાવેશ એવા રાયોમાં થાય છે જે સિંચાઈ, ઔધોગિક વપરાશ અને...

Read more
22
March
ભારત, બ્રાઝિલની ચૂંટણીને જોતા સુરક્ષા ફિચર્સમાં વધારો કરશે FaceBook: ઝુકરબર્ગ

ડેટા લીક મામલો સામે આવ્યા બાદ ફેસબુક હવે ભારતમાં આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ સુરક્ષા ફિચર્સને વધુ સખત કરવા જઈ રહ્યું છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ...

Read more
22
March
કોલેજીયન ગર્લને કિડનેપ કરી કાપ્યા કાન-અંગૂઠો

અમદાવાદના ગઢડા તાલુકાના માંડવધાર ગામની બીએડમાં અભ્યાસ કરતી વિલાસા નામની વિદ્યાર્થિનીને ઘરે પરત ફરતી વખતે કોઈએ પાછળથી કોઈ વાહન આવ્યું અને પકડી લીધી હતી...

Read more
22
March
હોસ્પિટલમાં હતા ત્યારે 24 બેડવાળા ICUમાં જયલલિતા એકમાત્ર દર્દી હતા, તમામ CCTV હતા બંધ: એપોલો ચેરમેન

એપોલોના ચેરમેન ડૉ. પ્રતાપ સી. રેડ્ડીએ કહ્યું કે તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના એપોલો હોસ્પિટલ્સમાં 75 દિવસ સુધી દાખલ રહેવા દરમિયાન તમામ CC...

Read more
22
March
આતંકવાદી હુમલા કરવા શીખ યુવાનાેને ખાસ તાલીમ અપાઈ

ભારતે કહ્યું છે કે, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ શીખ યુવાનાેને ભારતમાં હુમલા કરવા માટે તાલીમ આપી રહી છે. જેથી ભારત ઉપર શીખ આતંકવાદીઆે દ્વારા હુમલા...

Read more
22
March
આઈઆેસી દ્વારા પુણેમાં ડિઝલની હોમ ડિલિવરી

જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન આેઇલ કોપાેૅરેશને પુણેમાં ડિઝલની હોમ ડિલિવરીની પ્રાયોિગક શરૂઆત કરી દીધી છે. કંપનીના ચેરમેન સંજીવ િંસહે આજે આ મુજબની માહિત...

Read more
22
March
સુરત કીમ જીઆઈડીસીની ટેક્સટાઈલ કંપનીના બોઈલરમાં ભભૂકી આગ

કીમ નજીક નવાપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હારમની ટેક્ષ નામની કંપનીના બોઈલરમાં ગઈસાંજે આગ ભભૂકી ઉઠી હતી. ભીષણ આગ પર કાબુ મેળવવા માટે આઈઆરબી અને સુરત ફ...

Read more
22
March
HCના આદેશ બાદ સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાની પોલીસે ધરપકડ કરી

સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જમીન મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ વસંત ગજેરાની ઉમરા પોલીસ દ્વારા અટકાયત બા...

Read more
More
India News

Featured Articles

એસસી–એસટી એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ વિરૂધ્ધના કેસમાં સીધી ધરપકડ નહીં થાય તેવા કોર્ટના ફરમાન બાદ ભાજપના તમામ દલિત સાંસદોએ સરકાર પર દબ...

Read more

અમેરિકા સહિત અનેક દેશોમાં ફેસબુક ગ્રાહકોના ડેટાની ચોરીના અહેવાલોને લઈને જો લોકો સતર્ક થઈ ગયા હોય તો તે સારી વાત છે પરંતુ અન્ય એક સારી વ...

Read more

વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટના એક ટ્વિટે દુનિયાભરમાં એક નવી ડિબેટ શરૂ કરી દીધી છે. એક્ટએ પોતાના ટ્વિટમાં- it is time. #deletefacebo...

Read more

માનહાનિના અનેક કેસનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ વધુ એક ...

Read more

કોંગ્રેસના 84માં મહાધિવેશનમાં રાહુલ ગાંધીએ સંઘ-મોદી-શાહ પર આકરા પ્રહારો કયર્િ હતા, જે પછી ભાજપ દ્વારા તરત જ વળતો પ્રહાર કરવામાં આવ્યો છ...

Read more

કાેંગ્રેસ મહાધિવેશનમાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર ભારે હુમલો કરનાર રાહુલ ગાંધીએ રવિવારે વર્લ્ડ બેન્કનો રિપોર્ટને કેન્દ્રમાં રાખીને એક ટિ...

Read more

About us

Instanews24x7! is best defined as a comprehensive bilingual web portal in Gujarati and English which publishes latest and genuine news views and analyses on a wide range of topics, including Gujarat, India, world, business, entertainment, sports and many more. Read more