સેક્સ નહિ, આ રીતે વધારો ઇન્ટિમસી
કોઈ પણ રોમેન્ટિક રિલેશનશિપમાં સેક્સ ચોક્કસ સેન્ટર-સ્ટેજ છે, પણ એક્સપર્ટ્સનું માનવું છે કે,ઇન્ટિમસી ઘણા પ્રકારની હોય છે. અહીં બતાવાયેલી તમામ બાબતો કપલ ટ્રાય કરી શકે છે. તે સેક્સથી પણ વધુ ઇન્ટિમેટ છે. જુઓ શારીરિક સંબંધ બનાવવા ઉપરાંત તમે કેવી રીતે ઇન્ટિમસી વધારી શકો છો.
ન્યુટ્રિશનિસ્ટ્સનું માનીએ તો ભલે તમે સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન અનુસાર ન કરો, પણ કેટલીક ડ્રિન્ક્સથી તમારું વજન ઘટી શકે છે. અહીં છે કેટલાક હેલ્ધી ઓપ્શન્સ…
મધ્યપ્રદેશમાં તમે અત્યારસુધી ખજુરાહો, કાન્હા ટાઇગર રિઝર્વ, પચમઢી, પેંચ નેશનલ પાર્ક, ભેડાધાટ જેવા સ્થળોની પ્રવાસી મુલાકાત લઇ ચૂક્યા હશો, પરંતુ હનુવંતિયાના રોમાંચને ભાગ્યેજ તમે અનુભવ્યો કે માણ્યો હશે. જો તમે પાણીમાં એડ્વેન્ચરનો શોખ ધરાવો છો તો તમારા માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે.
ઓસ્ટ્રેલિયાના રિલે વાઇટલમ અને ઇલિયાના કારૂસુ જમીન ઉપર પગ રાખતાં નથી. સાંભળવામાં ખૂબ જ અજીબ લાગે પણ આ જ હકીકત છે. આ કપલે પોતાનું જીવન એક બોટ ઉપર પસાર કરવાનુ નક્કી કરી લીધું છે અને હવે આખી દુનિયામાં જેઓ ફરી રહ્યા છે. એટલું જ નહીં, આ લોકો બોટ ઉપર ફરીને લાખો રૂપિયા મહિના પણ કમાય લે છે. ચાલો જાણીએ કઇ રીતે આ કપલ કમાય છે લાખો રૂપિયા....